एक तारा स्पर्शथी तबदील छुं लोबानमां Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक तारा स्पर्शथी तबदील छुं लोबानमां Gujarati Muktak By Naresh K. Dodia |
नाव मध-दरिये उतारी छे अमे तोफानमां
आ हवाने पण कह्युं रहेवानुं तारे शानमां
हुं सुफी जेवो बधाने केम लागुं तुं ज बोल
एक तारा स्पर्शथी तबदील छुं लोबानमां
-नरेश के.डॉडीया
નાવ મધદરિયે ઉતારી છે અમે તોફાનમાં
આ હવાને પણ કહ્યું રહેવાનું તારે શાનમાં
હું સુફી જેવો બધાને કેમ લાગું તું જ બોલ?
એક તારા સ્પર્શથી તબદીલ છું લોબાનમાં
- નરેશ કે. ડૉડીયા
નાવ મધદરિયે ઉતારી છે અમે તોફાનમાં
આ હવાને પણ કહ્યું રહેવાનું તારે શાનમાં
હું સુફી જેવો બધાને કેમ લાગું તું જ બોલ?
એક તારા સ્પર્શથી તબદીલ છું લોબાનમાં
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment