मथामण लाख करशो ते छता फळती नथी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
मथामण लाख करशो ते छता फळती नथी Gujarati Muktak By Naresh K. Dodia |
मथामण लाख करशो ते छता फळती नथी
आ जीवननी कलम गमती गझल लखती नथी
“घणुं जीवो” दुआ लोको दे छे तमने बधां
छतां आवी दुआथी कंइ उमर वधती नथी
- नरेश के. डॉडीया
મથામણ લાખ કરશો તે છતા ફળતી નથી
આ જીવનની કલમ ગમતી ગઝલ લખતી નથી
“ઘણું જીવો” દુઆ લોકો દે છે તમને બધાં
છતાં આવી દુઆથી કંઇ ઉમર વધતી નથી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment