एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे
ए ज समजण आपणा मनमा बधाए बांधवानी होय छे
माणवानी होय एवी क्षण बधानां क्या नशीबे होय छे?
धारणा एवी घणी छे मात्र एने धारवानी होय छे
- नरेश के. डॉडीया
એક બાળકના હ્રદયની વાત જાણે જાણવાની હોય છે
એ જ સમજણ આપણા મનમા બધાએ બાંધવાની હોય છે
માણવાની હોય એવી ક્ષણ બધાનાં ક્યા નશીબે હોય છે?
ધારણા એવી ઘણી છે માત્ર એને ધારવાની હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment