हु तो एक नाना परवाळा जेवु अस्तित्व धरावतो हतो Gujarati Kavita By Naresh K. Dodia

हु तो एक नाना परवाळा जेवु अस्तित्व धरावतो हतो  Gujarati Kavita By Naresh K. Dodia
हु तो एक नाना परवाळा जेवु अस्तित्व धरावतो हतो  Gujarati Kavita By Naresh K. Dodia
हु तो एक नाना परवाळा जेवु अस्तित्व धरावतो हतो 
अने तमारा अफाट प्रेमनी दरिया जेवी उछळती मौजनी 
रोज पछडाटो सहीने 
एक दिवस चूर चूर थइने तमारा दरिया जेवा
प्रेमना मौजाओ हु कण कण थइने विलिन थइ गयो 

ते दीवसथी संपुर्ण तमारामा ओगळी गयो छु
मारा कद,आकार,अहम,मगरूरी,तोर,अभिमान
अने मारा नाम सहीत सघळु तमारामां भळी गयु छे 
एकत्वनी आथी आगळ कोइ चरससिमा होती नथी

एटले तो लोको मने गझलकार के कविनी साथे
"महोतरमा' नाम वाळी गझल लखे छे" 
ए गझलकार छे..एवु कहीने मारी आगवी ओळख 
मारी उभी करी छे..

आ तो तमारो प्रताप छे,तमारी दुवाथी छलोछल प्रेम छे
एटले अक्षरोने ह्रदयमाथी तमारी आरधना करवा माटे
ह्रदयना पवित्रकुंडमा पावन स्नान करीने 
कविता के गझल स्वरूपमा बीराजमान थवा
रोज लागणीओनी खेस अने उर्मिओनु अबोटीयु पहेरीने
कागळ पर बिराजमान थवु पडे छे

"महोतरमा" 
आ सपुर्ण विधि मारा प्रेमनी साथे
तमारी आराधना कहेवामा आवे छे

समजाय गयु ने हवे प्रेमनु अस्तित्व
केटला अलग अलग स्वरूपे बिराजे छे

आंनद अने मौजना अनेक स्वरूपमानु एक् 
महत्वनु स्वरूप छे- निरहेतुक प्रेम 

ज्या मात्र आपवानी खूशीने उत्सव गणवामा आवे छे 
अने अनेक प्रकारे योजाता सहवाशनी प्रक्रियाने
प्रेमनो परमानंद गणवामा आवे छे

अही मन,शरीर.लागणी,काम,उर्मिथी पर होय 
एवी एक प्रबळ इच्छाओनु समापन थाय छे

ए छे रोज आपणु कोइ पण बहाने मळता रहेवु
ने एक बीजामां सिमाडाओनी हद छोडीने भळता रहेवु
-नरेश के.डॉडीया

હુ તો એક નાના પરવાળા જેવુ અસ્તિત્વ ધરાવતો હતો 
અને તમારા અફાટ પ્રેમની દરિયા જેવી ઉછળતી મૌજની 
રોજ પછડાટો સહીને 
એક દિવસ ચૂર ચૂર થઇને તમારા દરિયા જેવા
પ્રેમના મૌજાઓ હુ કણ કણ થઇને વિલિન થઇ ગયો 

તે દીવસથી સંપુર્ણ તમારામા ઓગળી ગયો છુ
મારા કદ,આકાર,અહમ,મગરૂરી,તોર,અભિમાન
અને મારા નામ સહીત સઘળુ તમારામાં ભળી ગયુ છે 
એકત્વની આથી આગળ કોઇ ચરસસિમા હોતી નથી

એટલે તો લોકો મને ગઝલકાર કે કવિની સાથે
"મહોતરમા' નામ વાળી ગઝલ લખે છે" 
એ ગઝલકાર છે..એવુ કહીને મારી આગવી ઓળખ 
મારી ઉભી કરી છે..

આ તો તમારો પ્રતાપ છે,તમારી દુવાથી છલોછલ પ્રેમ છે
એટલે અક્ષરોને હ્રદયમાથી તમારી આરધના કરવા માટે
હ્રદયના પવિત્રકુંડમા પાવન સ્નાન કરીને 
કવિતા કે ગઝલ સ્વરૂપમા બીરાજમાન થવા
રોજ લાગણીઓની ખેસ અને ઉર્મિઓનુ અબોટીયુ પહેરીને
કાગળ પર બિરાજમાન થવુ પડે છે

"મહોતરમા" 
આ સપુર્ણ વિધિ મારા પ્રેમની સાથે
તમારી આરાધના કહેવામા આવે છે

સમજાય ગયુ ને હવે પ્રેમનુ અસ્તિત્વ
કેટલા અલગ અલગ સ્વરૂપે બિરાજે છે

આંનદ અને મૌજના અનેક સ્વરૂપમાનુ એક્ 
મહત્વનુ સ્વરૂપ છે- નિરહેતુક પ્રેમ 

જ્યા માત્ર આપવાની ખૂશીને ઉત્સવ ગણવામા આવે છે 
અને અનેક પ્રકારે યોજાતા સહવાશની પ્રક્રિયાને
પ્રેમનો પરમાનંદ ગણવામા આવે છે

અહી મન,શરીર.લાગણી,કામ,ઉર્મિથી પર હોય 
એવી એક પ્રબળ ઇચ્છાઓનુ સમાપન થાય છે

એ છે રોજ આપણુ કોઇ પણ બહાને મળતા રહેવુ
ને એક બીજામાં સિમાડાઓની હદ છોડીને ભળતા રહેવુ
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment