व्हेली परोढे वादळी प्हेरी सूरज उग्यो हतो Gujarati Muktak By Naresh K. Dodia
व्हेली परोढे वादळी प्हेरी सूरज उग्यो हतो
जाणे कचूकी-बंध रजनीनो अहीं छूट्यो हतो
आळस मरोडी एमने लालाश खंखेरी हती
ए रंगनां वैभवने आखी रात में लूंट्यो हतो
-नरेश के.डॉडीया
વ્હેલી પરોઢે વાદળી પ્હેરી સૂરજ ઉગ્યો હતો
જાણે કચૂકી-બંધ રજનીનો અહીં છૂટ્યો હતો
આળસ મરોડી એમને લાલાશ ખંખેરી હતી
એ રંગનાં વૈભવને આખી રાત મેં લૂંટ્યો હતો
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment