एक झरणानी उदासी आंखमाथी नीतरी छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक झरणानी उदासी आंखमाथी नीतरी छे Gujarati Muktak By Naresh K. Dodia |
एक झरणानी उदासी आंखमाथी नीतरी छे
कोक वरणां एक तडकानी कहानी भीतरी छे
तुं कोइने क्या देखाती नथी काव्यो गझलमां
दिलमा मारा जो छबी तारी कलमथी चीतरी छे
-नरेश के.डॉडीया
એક ઝરણાની ઉદાસી આંખમાથી નીતરી છે
કોક વરણાં એક તડકાની કહાની ભીતરી છે
તું કોઇને ક્યાય દેખાતી નથી કાવ્યો ગઝલમાં
દિલમા મારા જો છબી તારી કલમથી ચીતરી છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment