एनी कमीमां शब्द मारो वामणॉ लागे छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एनी कमीमां शब्द मारो वामणॉ लागे छे Gujarati Muktak By Naresh K. Dodia |
एनी कमीमां शब्द मारो वामणॉ लागे छे
खालीपणानो भार ज्यारे सामटो लागे छे
जेना विचारे आयखाने डाळ नवतर फूटी
तेथी ज लाग्यु,मुळथी कोई चाहतो लागे छे
-नरेश के.डॉडीया
એની કમીમાં શબ્દ મારો વામણૉ લાગે છે
ખાલીપણાનો ભાર જ્યારે સામટો લાગે છે
જેના વિચારે આયખાને ડાળ નવતર ફૂટી
તેથી જ લાગ્યુ,મુળથી કોઈ ચાહતો લાગે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment