तगतगती एनी आंखमां जळ जोइ चमकी गयो Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
तगतगती एनी आंखमां जळ जोइ चमकी गयो Gujarati Muktak By Naresh K. Dodia |
तगतगती एनी आंखमां जळ जोइ चमकी गयो
एनी तडप जोईने हुं जळ जेम वरसी गयो
आराधना छे के हुं करुं छु बंदगी बोलजो?
में शब्दमां इश्वर लख्युं तो रबमा बदली गयो
- नरेश के. डॉडीया
તગતગતી એની આંખમાં જળ જોઇ ચમકી ગયો
એની તડપ જોઈને હું જળ જેમ વરસી ગયો
આરાધના છે કે હું કરું છુ બંદગી બોલજો?
મેં શબ્દમાં ઇશ્વર લખ્યું તો રબમા બદલી ગયો
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment