आववानु होय तो ए आप मेळे आवी जशे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
आववानु होय तो ए आप मेळे आवी जशे Gujarati Muktak By Naresh K. Dodia |
आववानु होय तो ए आप मेळे आवी जशे
एक गमतुं मानवी एनी जगाए फावी जशे
मौन धरबी राखवानी टेव तारे छोडी देवी
एमने कहेवा आ शब्दोने कलम सरकावी जशे
- नरेश के. डॉडीया
આવવાનુ હોય તો એ આપ મેળે આવી જશે
એક ગમતું માનવી એની જગાએ ફાવી જશે
મૌન ધરબી રાખવાની ટેવ તારે છોડી દેવી
એમને કહેવા આ શબ્દોને કલમ સરકાવી જશે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment