तरसनी छे आ वातो,पण लखी छे जळनी भाषामां Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
तरसनी छे आ वातो,पण लखी छे जळनी भाषामां Gujarati Muktak By Naresh K. Dodia |
तरसनी छे आ वातो,पण लखी छे जळनी भाषामां
घणा सैकाओनी वातो,कहुं छुं पळनी भाषामां
लखेला होय काव्यो ने गझल झाडे अने पांदे
नही वांची शको ए होय छे झाकळनी भाषामां
-नरेश के.डॉडीया
તરસની છે આ વાતો,પણ લખી છે જળની ભાષામાં
ઘણા સૈકાઓની વાતો,કહું છું પળની ભાષામાં
લખેલા હોય કાવ્યો ને ગઝલ ઝાડે અને પાંદે
નહી વાંચી શકો એ હોય છે ઝાકળની ભાષામાં
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment