प्रसंगोपात मारी जातने प्रश्नो करूं छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
प्रसंगोपात मारी जातने प्रश्नो करूं छुं Gujarati Muktak By Naresh K. Dodia |
प्रसंगोपात मारी जातने प्रश्नो करूं छुं
नथी मारूं छतां मारूं बनावा कां मथुं छुं?
हुं वार्ता एकना पानाओ उथलावीने थाक्यो
लख्यो बीजाने माटे ए ज फकरो हुं पढुं छुं
- नरेश के. डॉडीया
પ્રસંગોપાત મારી જાતને પ્રશ્નો કરૂં છું
નથી મારૂં છતાં મારૂં બનાવા કાં મથું છું?
હું વાર્તા એકના પાનાઓ ઉથલાવીને થાક્યો
લખ્યો બીજાને માટે એ જ ફકરો હું પઢું છું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment