दर्दने ठोकर लगावी जीवी गया Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
दर्दने ठोकर लगावी जीवी गया Gujarati Muktak By Naresh K. Dodia |
दर्दने ठोकर लगावी जीवी गया
दास खूशीने बनावी जीवी गया
एक मानूनी अहम लइने फरती हती
शब्दनो सीनो बतावी जीवी गया
- नरेश के. डॉडीया
દર્દને ઠોકર લગાવી જીવી ગયા
દાસ ખૂશીને બનાવી જીવી ગયા
એક માનૂની અહમ લઇને ફરતી હતી
શબ્દનો સીનો બતાવી જીવી ગયા
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment