तारा नगरमां कोइ मयखानु मने मळतुं नथी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
तारा नगरमां कोइ मयखानु मने मळतुं नथी Gujarati Muktak By Naresh K. Dodia |
तारा नगरमां कोइ मयखानु मने मळतुं नथी
तेथी ज शायर आ नगरमां कोइ जण बनतुं नथी
गमतो नथी एवां घणां लोको वसे छे आसपास
सौने गमुं छे ए ज कारण एमने गमतुं नथी
- नरेश के. डॉडीया
તારા નગરમાં કોઇ મયખાનુ મને મળતું નથી
તેથી જ શાયર આ નગરમાં કોઇ જણ બનતું નથી
ગમતો નથી એવાં ઘણાં લોકો વસે છે આસપાસ
સૌને ગમું છે એ જ કારણ એમને ગમતું નથી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment