मने हजु पण भयंकर रीते एकलता डरावे छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
मने हजु पण भयंकर रीते एकलता डरावे छे Gujarati Muktak By Naresh K. Dodia |
मने हजु पण भयंकर रीते एकलता डरावे छे
मळॉ छो रोज तोये यादनी वणजार आवे छे
तमे हरकत बधी बाळक समी शब्दोमां देखाडॉ
हवे ए सोडषी जेवी बधी चाहत जतावे छे
- नरेश के. डॉडीया
મને હજુ પણ ભયંકર રીતે એકલતા ડરાવે છે
મળૉ છો રોજ તોયે યાદની વણજાર આવે છે
તમે હરકત બધી બાળક સમી શબ્દોમાં દેખાડૉ
હવે એ સોડષી જેવી બધી ચાહત જતાવે છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment