जिंदगीभर ए ज माणसनी कमी नडती रहे छे Gujarati Muktak By Naresh K. Dodia

 जिंदगीभर ए ज माणसनी कमी नडती रहे छे Gujarati Muktak By Naresh K. Dodia
 जिंदगीभर ए ज माणसनी कमी नडती रहे छे Gujarati Muktak By Naresh K. Dodia
जिंदगीभर ए ज माणसनी कमी नडती रहे छे
जे नजरथी दूर छे पण श्वासने अडती रहे छे
ए विचोरामा मने धोळे अफीणी केफ साथे
ने अहींया ए नशाकारी मने चडती रहे छे
- नरेश के. डॉडीया 

જિંદગીભર એ જ માણસની કમી નડતી રહે છે
જે નજરથી દૂર છે પણ શ્વાસને અડતી રહે છે
એ વિચોરામા મને ધોળે અફીણી કેફ સાથે
ને અહીંયા એ નશાકારી મને ચડતી રહે છે
- નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment