रोझ डेनां दिवसे मारे एने गुलाब आपवानी शुं जरूर छे? Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
रोझ डेनां दिवसे मारे एने गुलाब आपवानी शुं जरूर छे? Gujarati Kavita By Naresh K. Dodia |
रोझ डेनां दिवसे मारे एने
गुलाब आपवानी शुं जरूर छे?
जेनी हथेळीनां स्पर्शमां
लाखो गुलाबोनी कुमाश अने
सुंगंधनो दरियो छलके छे.
-नरेश के.डॉडीया
રોઝ ડેનાં દિવસે મારે એને
ગુલાબ આપવાની શું જરૂર છે?
જેની હથેળીનાં સ્પર્શમાં
લાખો ગુલાબોની કુમાશ અને
સુંગંધનો દરિયો છલકે છે.
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment