हुं अभिनयथी वधारे कइ करी शकतो नथी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
हुं अभिनयथी वधारे कइ करी शकतो नथी Gujarati Muktak By Naresh K. Dodia |
हुं अभिनयथी वधारे कइ करी शकतो नथी
नथी एवुं य एथी हुं रडी शकतो नथी
तुं मारो छे सतत ए शब्द अथडाया करे
हुं तारा प्रेमथी आगळ वधी शकतो नथी
- नरेश के. डॉडीया
હું અભિનયથી વધારે કઇ કરી શકતો નથી
નથી એવું ય એથી હું રડી શકતો નથી
તું મારો છે સતત એ શબ્દ અથડાયા કરે
હું તારા પ્રેમથી આગળ વધી શકતો નથી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment