तमारी चाहमां मारी गझल सजती रहेवानी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
तमारी चाहमां मारी गझल सजती रहेवानी Gujarati Muktak By Naresh K. Dodia |
तमारी चाहमां मारी गझल सजती रहेवानी
प्रपोजल प्रेमनी शब्दो थकी करती रहेवानी
सतत ज्यां खालिपानुं राज चाले आभमां,तेथी ज
आ धरती पर सतत जोडी नवी बनती रहेवानी
-नरेश के.डॉडीया
તમારી ચાહમાં મારી ગઝલ સજતી રહેવાની
પ્રપોજલ પ્રેમની શબ્દો થકી કરતી રહેવાની
સતત જ્યાં ખાલિપાનું રાજ ચાલે આભમાં,તેથી જ
આ ધરતી પર સતત જોડી નવી બનતી રહેવાની
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment